જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આ અથડામણ અવંતિપોરા પુલવામામાં ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 1 આંતકી ઠાર - આતંકીઓ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આ અથડામણ અવંતિપોરાના પુલવામામાં ચાલી રહ્યું છે. આ અથડામણમાં 1 આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

અવંતિપોરા
આતંકવાદીઓના ગોળીબાર સામે સેના જડબાતોળ જવાબ આપી રહી છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.