ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કમલ શર્માનું નિધન - ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કમલ શર્માનું નિધન

નવી દિલ્હી: પંજાબમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીના સદ્સ્ય કમલ શર્માનું નિધન થયું છે.મળતી માહાતી મુજબ, તેમને હાર્ટ અટેક આવવાથી તેમનું નિધન થયું છે.

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કમલ શર્માનું નિધન

By

Published : Oct 27, 2019, 11:10 AM IST

રવિવારના રોજ સવારે 7 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details