ગુજરાતમાં રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે આજે ઈટીવી ભારત મોબાઈલ એપનું લોન્ચીંગ થયું હતું. આ પ્રસંગેરૂપાણીએ ઈટીવી ભારતની સમગ્ર ટીમ અને મીડિયા ગ્રુપને ડીજીટલ ક્ષેત્રે આગેકૂચની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મીડિયાની જવાબદારી અને ફરજોથી મુખ્યપ્રધાને વાકેફ કર્યા હતા.
મતદાર જાગૃતિમાં ઈટીવી ભારત મહત્ત્વની ભૂમિકા ભજવે: CM રૂપાણી - launch
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં આજે ઈટીવી ભારત 13 ભાષામાં અને 29 રાજ્યોને કવર કરીને દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે ખબર આપવા જઈ રહ્યું છે.
ડિઝાઈન ફોટો
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે દેશમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારેઈટીવી ભારત મતદાર જાગૃતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Last Updated : Mar 21, 2019, 4:22 PM IST