ગુજરાત

gujarat

Etv Bharat: પ્રેમીના અત્યાચારથી યુવતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

By

Published : Mar 4, 2020, 9:51 AM IST

Updated : Mar 4, 2020, 2:45 PM IST

news
news

14:40 March 04

jamnagar breaking

જામનગર

 

  • જામનગરમાંં યુવતિ દ્વારા જાહેરમાં આત્મહત્યાનો પ્રયાસ
     
  • ડીકેવી સર્કલ પાસે યુવતિએ ઝેરી દવા ગટગટાવી
     
  • રાહદારીઓએ સમય સૂચકતા દાખવી યુવતિને હોસ્પિટલ ખસેડી
     
  • યુવતિને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં તાબડતોબ સારવાર
     
  • યુવતિ પાસેથી ઝેરી દવાની સીસી અને સુસાઈડ નોટ મળી આવી
     
  • પ્રેમીના અત્યાચારથી કંટાળેલી યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

14:38 March 04

રાજકોટ

 

  • કોરોના વાઈરસને લઈને રાજકોટ સિવિલ તંત્ર એલર્ટ
     
  • સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો
     
  • વિદેશમાંથી આવતા લોકોની અહીં કરવામાં આવશે મેડીકલ તપાસ
     
  • અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 70 લોકોની કરાઈ મેડિકલ તપાસ
     

13:25 March 04

Panchmahal Breaking

પંચમહાલ 

  • પંચમહાલ જીલ્લાના હાલોલ પાસેથી પસાર થતા બાસ્કા હાઇવે રોડ ઉપર કારમા આગ લાગતા અફરા તફરી
  • લશ્કરોએ ફાયર ફાયટર સાથે પહોંચીને આગને કાબુમા લીધી
  • કોઇ જાનહાની નહિ


 

13:23 March 04

Rajkot Breaking

રાજકોટ 

  • રાજકોટ ક્રાઇમબ્રાન્ચે વધુ એક ઈસમને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો
  • દેશી બનાવટી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો, અતુલ પ્રેમસાગર કઠેરિયા નામનો પરપ્રાંતીય ઈસમ ઝડપાયો
  • રાજેશ યાદવ નામનો ઈસમ ફરાર
  • પેટ્રોલીંગ દરમિયાન ભાવનગર રોડ પરથી ઝડપાયો

12:13 March 04

Gir Somnath Breaking

ગીરસોમનાથ 

  • પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની હદના રામપરા ગામના વાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા પતિ-પત્નીની હત્યાનો બનાવ 
     
  • ત્યારે ગીરસોમનાથ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
  • બનાવની તપાસ હાથ ધરી

12:11 March 04

junagadh Breaking

 જૂનાગઢ

  • ખરાબ માર્ગોને લઈને જયશ્રી રોડના વેપારીએ બંધ પાળીને વિરોધ કર્યો
  • છેલ્લા ઘણા સમયથી જયશ્રી રોડથી તળાવ દરવાજા વિસ્તારનો માર્ગ ભૂગર્ભ ગટરના કારણે ખોદવામાં આવ્યો હતો
  • પરંતુ આ વિસ્તારમાં નવો માર્ગ નહીં બનાવતા વેપારીઓએ બંધ પાળ્યો હતો

12:10 March 04

Surat Breaking

સુરત 

 

  • તલવાર વડે કેક કાપતો વિડિઓ થયો વાયરલ
     
  • કેક અને મરઘી તલવારથી કાપવામાં આવ્યા
     
  • સલાબતપુરા વિસ્તારનો વીડિયો હોવાની વાત
     
  • પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં કેક કટીંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

11:32 March 04

Gandhinagar Breaking

ગાંધીનગર

  • ગાંધીનગરના સેક્ટર-25 માં રહેતા ધર્મેન્દ્રસિંહ રાઓલનું થયું અપહરણ
     
  • સવારે બાળકને સ્કુલે મૂકી પરત ઘરે ફર્યા બાદ સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી આવી સામે
     
  • ઘટનાની જાણ સેક્ટર-21 પોલીસને કરાતા પોલિસે અપહરણકારોને પકડવા તાજવીજ હાથ ધરી

11:15 March 04

Rajkot Breaking

રાજકોટ 

  • રાજકોટમાં મનપા દ્વારા ફોગીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી
     
  • શહેરના રોજ ત્રણ- ત્રણ વોર્ડમાં કરવામાં આવશે ફોગીંગ
     
  • વિવિધ વિસ્તારમાં મચ્છરોના ત્રાસના કારણે ફોગિંગની કાર્યવાહી શરૂ
     
  • અગાઉ યાર્ડ ખાતે મચ્છરોના ત્રાસના કારણે મામલો બન્યો હતો ઉગ્ર

09:07 March 04

odisha breaking

ઓરિસ્સા 

  • ઓરિસ્સામાં કોરોના વાઈરસનો એક કેસ આવ્યો સામે 
  • ભારતમાં કોરોનાનો પગ પેસારો
  • હિમાચલ, દિલ્હી અને તેલંગાણામાં કોરોનાના પોઝીટીવ કેસ આવ્યા સામે
  • અત્યાર સુધી 72 દેશોમાં ફેલાયો કોરોના વાઈરસ 
Last Updated : Mar 4, 2020, 2:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details