news
By
Published : Feb 22, 2020, 7:44 AM IST
| Updated : Feb 22, 2020, 1:17 PM IST
રાજકોટ
- રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાંથી દીપડો ઝડપાયો
- પાંચ દિવસના મનપાના ઝુ સ્ટાફ અને વન વિભાગના સર્ચ ઓપરેશન બાદ દીપડો ઝડપાયો
- મનપા કમિશ્નર દ્વારા અકે કરવામાં આવી સતાવાર જાહેરાત
- ઝુમાં દીપડાને પકડવા સાત જેટલા રાખવામાં આવ્યા હતા પિંજરા
સુરત
- સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો
- પોસ્ટમોર્ટમ રૂમની ચાવીને લઈ પરિવારને ધક્કે ચઢાવ્યા
- દોઢ કલાક બાદ પરિવારને મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમનું તાળું તોડી કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની ફરજ પાડી
- મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ પણ સહકાર ન આપતા પરિવાર રોષે ભરાયો
- રાવ સાહેબ લીવર અને માઈગ્રેનની બીમારીથી પીડિત હતા
ગાંધીનગર
- ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો બીજો પદવીદાન સમારોહ યોજાયો
- સેક્ટર 29મા આવેલી કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમા યોજાયો સમારોહ
- રાજ્યના મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન અને કુલપતિ હસમુખ અઢિયા સહીત અધિકારીઓ રહ્યાં હાજર
- 300 કરતા વધું વિદ્યાથીઓને આપવામા આવી પદવી
નવી દિલ્હી
- શુક્રવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર મુહમ્મદ ઇમરાને વિદેશપ્રધાન એસ. જયશંકરને મળ્યા
- શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું નિમંત્રણ
- જયશંકરે બંને પાડોશી દેશો સાથે મીઠા દ્વિપક્ષીય સંબંધ હોવાનો સંતોષ વ્યક્ત કર્યો
ઓરિસ્સા
- ઓરિસ્સાના ભુવનેશ્વરમાં 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'નું આયોજન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગથી કરશે 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'નું ઉદ્ધાટન
- 22 ફેબ્રુઆરીથી માર્ચ સુધીનુ આયોજન
- દેશભરના 150થી વધારે વિદ્યાલયો અને 3500 રમતવીરો લેશે ભાગ
જમ્મુ કાશ્મીર
- જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ
- ગોળીબારમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર
- પોલીસે આતંકીઓ પાસેથી હથિયાર કર્યાં જપ્ત
Last Updated : Feb 22, 2020, 1:17 PM IST