ડીસા
ડીસામાં વીજ કરંટ લાગતા એક યુવાનનું મોત, એક ધાયલ
108 મારફતે બંને યુવાનોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
વેલુનગર વિસ્તારમાં બની વીજ કંરટની ઘટના બની
પરીવારજનોમાં માતમ છવાયો
14:15 February 15
banaskantha news
ડીસા
ડીસામાં વીજ કરંટ લાગતા એક યુવાનનું મોત, એક ધાયલ
108 મારફતે બંને યુવાનોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
વેલુનગર વિસ્તારમાં બની વીજ કંરટની ઘટના બની
પરીવારજનોમાં માતમ છવાયો
14:13 February 15
surat Breaking
સુરતના વરાછા વિસ્તારની ઘટના
ડેઝલ જવેલ્સ નામની કંપનીમાં થઈ કરોડોની ચોરી
સોનાના દાગીનાના ભુક્કાની ચોરી
કંપનીમાં કામ કરતા કર્મચારીએ ચોરીની આપ્યો અંજામ
ઘટના સીસીટીવીમાં કેદ
13:36 February 15
Banaskantha Breaking
બનાસકાંઠા
ડીસામાં નકલી બિયારણ ને લઈને મારામારી
માધવી નામની દુકાનમાં નકલી બિયારણ મળતા મારામારી
તરબૂચ અને ટેટી નું નકલી બિયારણ જડપયા બાદ મારામારી..
પોલીસ ઘટના ના સ્થળે
13:34 February 15
patan Breaking
પાટણ
ઐતિહાસિક પાટણમાં સ્થાપના દિનની ઉજવણી
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્રારા 19માં સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમ યોજાયો
રાજમાતા નાયકા દેવી,વીર વનરાજ ચાવડા, વ્યાગ્ર દેવજી,અને સિદ્ધરાજ જયસિંહને વિરંજલી અર્પિ કાર્યક્રમ શરૂ કરાયો
કાર્યક્રમ માં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત,ધર્મેન્દ્ર સિંહ જાડેજા પ્રધાન.અન્ન નાગરિક પુરવઠા,હિઝ હાઈનેશ મહારાણા સિદ્ધરાજ સિંહજી સોલંકી- સ્ટેટ ઓફ લુણાવાડા સહિતના વિવિધ સ્ટેટના રાજવીઓ રહ્યા હાજર
ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરેલ દિકરીબાઓ દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો
11:05 February 15
jamnagar Breaking
07:25 February 15
Chennai breaking news