ભોપાલઃ મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં કોવિડ-19ના કારણે Essential Services Maintenance Act(ESMA એક્ટ) લાગૂ કર્યો છે. જેથી રાજ્યમાં કોરોના વાઇરસ સામે લડવા માટે સારી વ્યવસ્થા કરી શકાય. CM શિવરાજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. શિવરાજે કહ્યું કે, રાજ્યમાં તાત્કાલિક અસરથી ESMA એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે.
કોરોના: મધ્ય પ્રદેશ સરકારે લગાવ્યો ESMA એક્ટ, તાત્કાલિક અસરથી લાગૂ - cm shiraaj
મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં કોવિડ-19ના કારણે Essential Services Maintenance Act (ESMA એક્ટ) લાગૂ કર્યો છે. જેથી રાજ્યમાં કોરોના વાઇરસ સામે લડવા માટે સારી વ્યવસ્થા કરી શકાય.
કોરોના: મધ્ય પ્રદેશ સરકારે લગાવ્યો ESMA એક્ટ, તાત્કાલિક અસરથી લાગૂ
CMએ ટ્વીટ કરીને લખ્યું કે, નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યમાં ESMA એક્ટ લગાવવા જઇ રહીં છે. જેથી તમામ કામગીરી માટે કાયદોનું સંરક્ષણ રહેશે. આ આદેશ બુધવારથી લાગૂ થઇ ગયો છે. જેથી કર્મચારીઓ અને અધિકારીઓને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.