ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સેના તથા આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઘટના ગાંદરબલના ગુંડ વિસ્તારમાં બની છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

file photo

By

Published : Nov 12, 2019, 9:06 AM IST

આ વાતની જાણકારી જમ્મુ કાશ્મીર પોલીસે જાણકારી આપી છે. સેનાની જાણકારી મુજબ આ વિસ્તારમાં આતંકીઓ હોવાની આશંકા છે. જેમાં સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓને જ્યારે ખબર પડી કે, સેના આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી કરી છે. ત્યારે તેમને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ અગાઉ જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details