ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ - પુલવામામાં એન્કાઉન્ટર શરૂ

કાશ્મીર ઝોન પોલીસે પુલવામા જિલ્લાના માર્વેલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર અંગેની માહિતી આપી છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

By

Published : Sep 15, 2020, 7:55 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, માર્વેલ વિસ્તારમાં આ એન્કાઉન્ટરની શરૂઆત મંગળવારના રોજ વહેલી સવારે થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોએ કેટલાક આતંકીઓને ઘેરી લીધા છે. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details