ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર : ત્રાલમાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 7 કલાકથી પણ વધુ સમયથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને આતંકીઓની હાજરીની જાણ થતાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

By

Published : Jul 1, 2020, 7:35 AM IST

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે 7 કલાકથી પણ વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોને આતંકીઓની હાજરીની જાણ થતાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details