જમ્મુ-કાશ્મીરઃ સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ - કાશ્મીર ઝોન પોલીસ
જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે.
![જમ્મુ-કાશ્મીરઃ સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ Encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7991772-thumbnail-3x2-oqew.jpg)
Encounter
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડાણ શરુ થઈ છે. આ અંગે કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરી માહિતી આપી છે.