ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ સીમા પર થયેલા ગોળીબારમાં JCO શહિદ, લશ્કરના ત્રણ આતંકી ઠાર - સીમા પર ભારે ગોળીબાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓના માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્તારમાં સેના સઘન તપાસ ચલાવી રહી છે. આ હુમલામાં ભારતીય સેનાના JCO શહિદ થયા હતાં.

સીમા પર ભારે ગોળીબાર

By

Published : Oct 22, 2019, 6:01 PM IST

Updated : Oct 22, 2019, 9:27 PM IST

અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળતા સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

નૌશેરા સેક્ટરમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવતા ભારતીય સેનાના જુનિયર કમીશંડ ઑફિસર (JCO) ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આતંકવાદીઓના હુમલામાં ઘાયલ જવાનનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

Last Updated : Oct 22, 2019, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details