શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગના વાધામા વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ શરુ થઈ છે. (29 જૂન, 2020) સોમવારે પણ અનંતનાગ જિલ્લાના ખુલચોહર (Khulchohar)માં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં અનંતનાગ જિલ્લાના હિઝબુલ કમાન્ડર અને એક લશ્કર-એ-તોયબાનો કમાન્ડર પણ સામેલ હતો.
જમ્મૂ-કાશ્મીર: સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અનંતનાગમાં અથડામણ - gujaratinews
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અનંતનાગમાં અથડામણ થયું છે. ખુલચોહર (Khulchohar)માં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર માર્યા છે.
Jammu-Kashmir's Anantnag
આપને જણાવી દઈએ કે, 26 જૂનના પુલવામાં જિલ્લાના ત્રાલના ચેવા વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા.આ સફળ ઓપરેશનથી ત્રાલ વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનની હાજરી સમાપ્ત થઈ હતી.