શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આજે વહેલી સવારમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શ્રીનગરના બટ્ટામાલુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીર: શ્રીનગર એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, આપરેશન શરૂ - શ્રીનગર એન્કાઉન્ટરમાં
શ્રીનગરમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર માર્યો છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર શ્રીનગરના બટ્ટામાલુ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
એન્કાઉન્ટર
પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સએ આ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવ્યું છે.
Last Updated : Sep 17, 2020, 9:03 AM IST