શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદી અને સુરક્ષાબળો બચ્ચે અથડામણ થયું છે.
જમ્મુ કાશ્મીર: બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ - Encounter between security forces And militants
જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદી અને સુરક્ષાબળો બચ્ચે અથડામણ થયું છે.

jammu kashmir
જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થયું છે. અથડામણમાં સેના આતંકવાદીઓને વળતો જવાબ આપી રહી છે. આ માહિતી કાશ્મીર ઝોન પોલીસે આપી છે.