શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, શોપિયાના ખ્વાજાપુરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું હતુ. આ ફાયરિંગમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીર: સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર - jammu kashmir
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ખ્વાજાપુરા વિસ્તારમાં થયેલા આ ફાયરિંગમાં સેનાએ બે આતંકીને ઠાર કર્યા છે.
jammu kashmir
આ સાથે જ પોલીસે બાલાકોટ નિયંત્રણ રેખા પાસેથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. શોપિયાના ખ્વાજાપુરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે સતત ફાયરિંગ થઈ રહ્યું છે.
Last Updated : Mar 9, 2020, 1:16 PM IST