વરસાદમાં નક્સલીઓ વિરુદ્ધ ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અથડામણમાં 4 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો કે, પ્રાપ્ત માહિતી મુજબ જવાનોએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો છે અને સર્સ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 4 નક્સલીઓ ઠાર - Naxals
ધમતરી: છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લાનાં ગમેચકા થાણે વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણના થઇ છે. જેમાં 4 નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે.
Naxals
અથડામણની કાર્યવાહી STF અને DAFની સંયુક્ત સર્ચિગ ટીમ સાથે કરવામાં આવી છે. સુરક્ષા બળને જંગલમાં નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરુ કરતા આ અથડામણ શરુ થઇ હતી.