શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. પોલીસ અને સુરક્ષાદળોએ કાર્યવાહી હાથ ધરી છે.
જમ્મુ કાશ્મીર: અવંતીપોરા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ - જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એક આતંકીના મોતના સમાચાર સામે આવ્યા છે.

અવંતીપોરા એન્કાઉન્ટર
અધિકારીઓએ જણાવ્યું હતું કે અવંતીપોરા જિલ્લાના મધામ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.