રાંચીઃ ઝારખંડના બિરસા મુંડા એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ગત રોજ એર ઈન્ડિયાનું એક વિમાન કેરળમાં દુર્ઘટના થયું હતું. જે બાદ રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે 11:45 કલાકે મુંબઇ માટે ટેક ઑફ કરતા સમયે વિમાનમાં ગડબડી જોવા મળી હતી. એવો ભાસ થતાં જ પાયલટે તરત જ બ્રેક લગાવી હતી.
રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ - રાંચીના બિરસા મુંડા એરપોર્ટ
રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એન્જિનની તપાસ થયા બાદ ફરીથી મુંબઇથી ઉડાન ભરશે.
emergency landing at birsa munda airport ranchi
બિરસા મુંડા એરપોર્ટ ઑથોરિટીના નિર્દેશક વિનોદ શર્માએ ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે, હાલ એન્જિનની તપાસ કરવામાં આવી રહી છે. આ એક સામાન્ય ઘટના છે. આ વિમાનમાં 176 યાત્રિકો સવાર હતા. થોડી જ વારમાં એર એશિયાનું આ વિમાન મુંબઇ માટે ઉડાશ ભરશે.