શ્રીનગર: ભારતીય વાયુ સેનાએ દક્ષિણ કાશ્મીરના વિજબેહારા નેશનલ હાઈવે NH-44થી ત્રણ કિલોમીટર લાંબા રનવેનું નિર્માણ કાર્ય શરુ કર્યું છે.
જમ્મુ-કાશ્મીર: વાયુ સેનાએ નેશનલ હાઈવે પર રનવેનું બાંધકામ શરૂ કર્યુ - nationalnews
IAF કાશ્મીરના બિજબહેરા વિસ્તારમાં નેશનલ હાઈવે NH-44 ત્રણ કિલોમીટર લાંબા રન-વેનું નિર્માણ કાર્ય શરુ કર્યું છે. આ સિવાય ટ્રકો અને પ્રવાસીના પાસ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

etv bharat
આપને જણાવી દઈએ કે, રનવે પરનું કામ 2 દિવસ પહેલા યુદ્ધનાધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર રનવે ત્રણ કિલોમીટર લાંબો હશે અને કોઈ પણ પરિસ્થતિમાં ફાઈટર જેટ માટે રનવેના રુપમાં કામ કરશે.
ઈમરજન્સી લૈડિંગ સુવિધાનું નિર્માણ એવા સમયે થઈ રહ્યું છે. જ્યારે ભારતીય સેના અને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી વચ્ચે Line of Actual Control પર વિવાદ ચાલુ છે.