ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર-હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન, 24 ઑક્ટોબરે પરિણામ - 24 ઓક્ટોબરે પરિણામ

નવી દિલ્હીઃ 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર-હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજવાનું છે અને બંને રાજ્યમાં મતગમતરી 24 ઓક્ટોબર યોજાશે.

fh

By

Published : Sep 21, 2019, 1:24 PM IST

Updated : Sep 21, 2019, 3:17 PM IST

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ

  1. નોટિફિકેશન- 27 સપ્ટેમ્બર
  2. ફોમ ભરવાની છેલ્લી તારીખ- 4 ઓક્ટોબર
  3. ફોમ પરત લેવાની છેલ્લી તારીખ- 7 ઓક્ટોબર
  4. મતદાન- 21 ઓક્ટોબર
  5. પરિણામ- 24 ઓક્ટોબર

મહારાષ્ટ્ર

  1. 8. 94 કરોડ નોંધાયેલા મતદારો
  2. વિધાનસભાની કુલ- 288 બેઠક
  3. 9 નવેમ્બર સુધીનો કાર્યકાળ હતો

હરિયાણા

  1. 1.82 કરોડ નોંધાયેલા મતદારો
  2. વિધાનસભની કુલ- 90 બેઠક
  3. હરિયાણામાં 2 નવેમ્બર સુધીનો કાર્યકાળ હતો
Last Updated : Sep 21, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details