ફરિયાદ અનુસાર, રાહુલ ગાંધીના 12 ડિસેમ્બરના રોજ ઝારખંડના ગોડ્ડામાં રેલીનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે 'રેપ ઈન ઈન્ડિયા' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
રાહુલના 'રેપ ઈન ઈન્ડિયા' અંગેના નિવેદન પર ચૂંટણી પંચે માંગ્યો ખુલાસો - rahul gandhi today news
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 'રેપ ઈન ઈન્ડિયા' અંગેના નિવેદન પર ચૂંટણી પંચે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી જવાબ માંગ્યો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ બાબત અંગે ફરિયાદ કરી હતી.
![રાહુલના 'રેપ ઈન ઈન્ડિયા' અંગેના નિવેદન પર ચૂંટણી પંચે માંગ્યો ખુલાસો rahul gandhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5386577-thumbnail-3x2-rahul.jpg)
rahul gandhi
આ નિવેદનને લઈને લોકસભામાં પણ હોબાળો થયો હતો. સ્મૃતિ ઈરાની સહિત કેટલાયે ભાજપના સાંસદોએ રાહુલને માફી માંગવાનું કહ્યું હતું.