મહત્વપૂર્ણ તારીખો
- 14 જાન્યુઆરીથી ઉમેદવારીપત્રો ભરાવવાનું શરૂ થશે
- 21 જાન્યુઆરીએ ઉમેદવારીપત્ર ભરવાવની છેલ્લી તારીખ
- 8 ફેબ્રુઆરીએ મતદાન
- 11 ફેબ્રુઆરીએ મતગણતરી
મહત્વપૂર્ણ તારીખો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની વાત કરી છે તો દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાએ દિલ્હીમાં સત્તા મેળવશે તેવો દાવો કર્યો છે.