ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલો આ આદેશ સાતેય તબક્કામાં લાગૂ પડશે. આ આદેશ મુજબ હવે જે તે સમયગાળામાં સ્ક્રિનીંગ કમિટી દ્વારા નક્કી કારયેલી જાહેરાતો જ પ્રકાશિત થશે.
ચૂંટણી પંચે મતદાનના એક દિવસ પૂર્વેથી ખોટી જાહેરાતો પર પ્રતિબંધ લગાવ્યો - unauthorized advertisements
નવી દિલ્હી: ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો તથા અન્ય પક્ષકારોને મતદાનના દિવસે તથા તેના એક દિવસ પૂર્વ અપ્રમાણિત જાહેરાતો તથા તેના પ્રકાશન પર શનિવારે પ્રતિબંધ મુકી દીધો છે.
![ચૂંટણી પંચે મતદાનના એક દિવસ પૂર્વેથી ખોટી જાહેરાતો પર પ્રતિબંધ લગાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2928421-thumbnail-3x2-ec.jpg)
ec
આ આદેશ કહ્યા મુજબ મતદારોને ભ્રામક પ્રચારથી બચાવવા તથા વિરોધી ઉમેદવાર સામે ગેરવ્યાજબી પ્રચાર કરતા રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.