નવી દિલ્હીઃ કોરોના વાઈરસથી ચાલતા પ્રકોપના કારણે રાજયસભાની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે.
કોરોનાનો વધતો કાળ, રાજયસભાની ચૂંટણી મોકૂફ - રાજયસભાની ચૂંટણી
કોરોના વાઈરસથી ચાલતા પ્રકોપના કારણે રાજયસભાની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે.
Rajya Sabha polls
સમગ્ર વિશ્વમાં કોરોના કાળ સમાન બન્યો છે. ભારતમાં પણ કોવિડ 19નો પગપેસારો વધારે ફેલાઈ રહ્યો છે. દેશના 548 જિલ્લામાં લોકડાઉનની સ્થિતિ છે. વધુમાં રાજ્યસભાની ચૂંટણી પણ મોકુફ રાખવામાં આવી છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.