ઉત્તરાખંડ: પિથોરગઢ અને બાગેશ્વરમાં ભૂકંપના આંચકા - ભૂકંપના આંચકા
બાગેશ્વર: ઉત્તરાખંડના સીમાંત જિલ્લાના મુખ્યાલય પિથોરાગઢ તથા બાગેશ્વરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ 4.5 તીવ્રતાનો છે. કોઇ જાનહાનિ કે, નુકસાનની જાણકારી મળી નથી. પિથોરાગઢ તથા બાગેશ્વર આ બન્ને સંવદનશીલ વિસ્તાર છે. મંગળવારની સવારે 7.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
file photo
પિથોરાગઢ તથા બાગેશ્વરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારની સવારે 7.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.