પોર્ટ બ્લેરઃ બુધવારે સવારે અંદમાનના દરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી હતી.
અંદમાનના દરિયામાં ભૂકંપ, 4.4 તીવ્રતા નોંધાઇ
કોરોના મહામારી વચ્ચે અંદમાનના દરિયામાં ભૂકંપ અનુભવાયો હતો. રેક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધવામાં આવી હતી.
Earthquake strikes Andaman seaEarthquake strikes Andaman sea
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના આધારે બુધવારે વહેલી સવારે 5:19 કલાકે ધરતી ધ્રુજી હતી. અંદમાન નિકોબાર ટાપુથી 71 કિમી દૂર પૂર્વ પોર્ટ બ્લેર નજીક તેનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે.