ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના નાસિકમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, 3.8ની તીવ્રતા નોંધાઈ - palghar Dahanu Talasari area

મહારાષ્ટ્રના નાસિકથી 103 કિમી દુર પશ્ચિમી વિસ્તારમાં મગંળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આજે સવારે 9.50 વાગ્યે અનુભવાયા હતા.

ભૂકંપ
ભૂકંપ

By

Published : Sep 8, 2020, 10:59 AM IST

મુંબઇ : મહારાષ્ટ્રના નાસિકથી 103 કિમી દુર પશ્ચિમી વિસ્તારમાં મગંળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આજે સવારે 9.50 વાગ્યે અનુભવાયા હતા.

ભૂકંપ

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઇ હતી.નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.

ABOUT THE AUTHOR

...view details