મણિપુરઃ મંગળવારે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો.
મણિપુરમાં 4.3 ની તીવ્રતાનો નોંધાઇ - 5.4 ની તીવ્રતા
મણિપુરના ઉખરુલમાં બુધવારના રોજ વહેલી સવારે 3:32 કલાકે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો.
Earthquake
આપણે જણાવી દઇએ કે, આ પહેલા મંગળવારે ભૂકંપના આંચકા પહેલા લદ્દાખ અને ત્યારબાદ મહારાષ્ટ્રના પાલઘરમાં આવ્યા હતા. સવારે લદ્દાખના લેહમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે પાલઘરમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.