નવી દિલ્હીઃ દેશના પૂર્વોતર રાજ્ય મિઝોરમમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.
મિઝોરમમાં ધ્રુજી ધરતી, 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર મિઝોરમના ચંપાઇથી 27 કિલોમીટર દક્ષિણથી પશ્ચિમ તરફ હતું. ભૂકંપ સવારે 4.10 કલાકે આવ્યો હતો.
Earthquake
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર મિઝોરમના ચંપાઇથી 27 કિલોમીટર દક્ષિણથી પશ્ચિમ તરફ હતું. ભૂકંપ સવારે 4.10 કલાકે આવ્યો હતો.