લદ્દાખ : લદ્દાખમાં ગુરુવારે સવારે 9: 22 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સીસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.૨ નોંધાઇ હતી.જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાન થવાના સમાચાર સામે આવ્યા નથી.
લદ્દાખમાં ફરી 4.3 તીર્વતાનો ભૂકંપ અનુભવાયો - લદ્દાખમાં ભૂકંપ
ગુરુવારે સવારે 9: 22 કલાકે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સીસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.૨ નોંધાઇ હતી.જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાન થવાના સમાચાર સામે આવ્યા નથી.
ભૂકંપ
ભૂકંપના આંચકા મણિપુરના ઉખરૂલ જિલ્લામાં સવારે 3.3૨ વાગ્યે અનુભવાયા હતા. સીસ્મોલોજી નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ મુજબ, તેનું કેન્દ્ર ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું.