હિમાચલ પદેશ: જિલ્લાના કાંગડાના ધર્મશાળામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. ભૂંકપનું કેન્દ્ર ધર્મશાળાથી લગભગ 70 કિલોમીટર દૂર ઉત્તરમાં હતું.
હિમાચલના ધર્મશાળામાં ભૂકંપના આંચકા, ભૂકંપની તીવ્રતા 2.8 - નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી
ધર્મશાળામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 2.8
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ભૂંકપના આંચકા સવારે 8 વાગીને 15 મિનિટ પર અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.