ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરાખંડમાં પણ આચંકા અનુભવાયા - ઉત્તરાખંડમાં ભૂકંપ

નવી દિલ્હી: દિલ્હીમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી બાજુ NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સદ્ભાગ્યે કોઈ પણ નુકસાન થયું નથી.

ewew

By

Published : Nov 19, 2019, 9:06 PM IST

દિલ્હીમાં 5.9 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી ભાજુ એનસીઆરમાં અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂંકપ અનુભવાયા બાદ લોકોમાં ગભરાહટ ફેલાયો હતો. લોકો ઘરની અને ઓફિસની બહાર નિકળવા લાગ્યા હતા. જો કે, આ ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારનાં જાન-માલને નુકસાન થયું નથી. આ આંચકા સવારે 7.45 વાગ્યે અનુભવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details