નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વડાપ્રદાન મોદીએ સંપૂર્ણ દેશને 14 એપ્રિલ સુધી લોકડાઉન કર્યો છે. મોદીએ લોકોને ઘરમાં રહેલા અપીલ કરી છે. જેથી કોરોના વાઇરસના ફેલાતા સંક્રમણનું ચક્ર થંભી શકે. જો કે, દિલ્હી એનસીઆર સહિક અમૂક જિલ્લામાં 22 માર્ચના રોજ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. જેથી એનસીઆરમાં તમામ દુકોના અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે. આ દરમિયાન બીજા રાજ્યોના લોકો સ્થળાંતર કરી રહ્યા છે.
લોકડાઉનની અસર: હજારો કિલોમીટર ચાલવા શ્રમીકો મજબૂર બન્યા - દિલ્હીમાં કોરોના વાઇરસ
લોકડઉનના કારણે લોકો દિલ્હી, હરિયાણા, નોઈડા અને ગાઝિયાબાદથી પોતાના ઘર યુપી અને બિહાર જવા માટે પગપાળા જઇ રહ્યા છે.

ઉન: હજારો કિલોમીટર ચાલવા શ્રમીકો મજબૂર
લોકો લોકડઉનના કારણે લોકો દિલ્હી, હરિયાણા, નોઈડા અને ગાઝિયાબાદથી પોતાના ઘર યુપી અને બિહાર જવા માટે પગપાળા જઇ રહ્યા છે. લોક પગપાળા જ દાદરી થઇને બુલંદશહરની સરહદ પહોંચ્યા છે.