મુંબઇ: મુંબઇમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગ દ્વારા મુંબઇમાં બે દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ દુર્ધટનાઓ ઘટવાના સમાચાર પણ સામે આવ્યા છે.
લોકોને ઘૂંટણસમા પાણીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે મંગળવાર રાતથી મુંબઇમાં ભારે વરસાદને કારણે હિંદમાતાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને ઘૂંટણસમા પાણીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે.
લોકોને ઘૂંટણસમા પાણીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે સાયણમાં તો રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાઇ ગયા છે.
સાયણમાં તો રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાઇ ગયા છે હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
મુંબઇમાં ભારે વરસાદને કારણે હિંદમાતાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે હવામાન વિભાગનું કહેવું છે કે, મુંબઇની પાસે ચક્રવાતની સ્થિતી બની રહી છે. જેના કારણે શહેરમાં ભારે વરસાદ થવાની આગાહી વર્તાઇ રહી છે.
મુંબઇમાં ભારે વરસાદને કારણે હિંદમાતાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે જૂનથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 2,272 મીમી સરેરાશ કરતાં 1,315.7 મીમી એટલે કે 57% વરસાદ થયો છે.
મુંબઇમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા