ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર વહીવટી તંત્રની બેદરકારી, પૂરના કારણે સરકાર દ્વારા અપાતું અનાજ પાણીમાં ધોવાયું - DM Harshit Kapil

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂર પીડિતો માટે જે અનાજ આપવામાં આવ્યું હતું તે મોતીહારી ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની બેદરકારીથી તે અનાજ પૂરમાં ધોવયું હતું.

બિહાર વહીવટી તંત્રની બેદરકારી, પૂરના કારણે સરકાર દ્વારા અપાતું અનાજ પાણીમાં ધોવાયું
બિહાર વહીવટી તંત્રની બેદરકારી, પૂરના કારણે સરકાર દ્વારા અપાતું અનાજ પાણીમાં ધોવાયું

By

Published : Aug 9, 2020, 10:59 PM IST

પૂર્વી ચંપારણ: (મોતીહારી): બિહારમાં પુરનો પ્રકોપ ખુબ વધી રહ્યો છે. જેથી લોકએ પોતાનું બધું ગુમાવી ચૂક્યા છે. જે બાકી છે તે માત્ર આશા છે. તે લોકોને એવી આશા છે કે સરકાર તેમની મદદ કરશે. આ ઘટના મોતીહારી બિહાર રાજ્યના રાજ્ય ફૂડ કોર્પોરેશન ગોડામની છે.

જિલ્લામાં ગંડક નદી પર બનેલો પૂલ ચંપારણ પાસે ટુટવાથી પૂરર્થી તબાહી મચી ગઇ હતી. પૂરથી ખાદ્ય વેરહાઉસ પાણીથી ભરાઇ ગયું હતું. સમાચાર સતત મળતાં હોવા છતાં વહીવટી તંત્ર મૌન રહ્યું હતું.

આ મામલે DM હર્ષિત કપિલ અશોકે કાર્યવાહી કરવાની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ખૂબ ગંભીર મામલો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું અનાજ બગવના દેવું જોઈએ. તે માટે આ મામલે એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી જે સ્થળ પર જય અને માહિતી તૈયાર કરશે પહેલેથી જ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા તોપણ અનાજ બગડી ગયું હતું. વહીવટી ક્ષતિઓ અંગે જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરશે. પૈસાની રીકવરી ઉપરાંત જવાબદારી તેમજ ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details