દંતેવાડાઃ જિલ્લામાં ફરી એકવાર પોલીસને સફળતા મળી છે. સુરક્ષાદળના જવાનોને નુકસાન પહોચાડવા માટે લગાવવામાં આવેલો IED બોમ્બ શોધવામાં DRGના જવાનોને સફળતા મળી છે. જવાનોએ આ બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો. તેનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો હતો. આ IED બોમ્બનું વજન 4 કિલો હતું.
છત્તીસગઢ: દંતેવાડા પોલીસે IED નિષ્ક્રિય કરતાં મોટી દુર્ઘટના ટળી - IED બોમ્બનો વજન 4 કિલો
સુરક્ષાદળના જવાનોને નુકસાન પહોંચાડવા માટે લગાવવામાં આવેલો IED બોમ્બ શોધવામાં DRGના જવાનોને સફળતા મળી છે. દંતેવાડાના એસપી ડો.અભિષેક પલ્લવએ આ અંગે માહિતી આપી હતી.
![છત્તીસગઢ: દંતેવાડા પોલીસે IED નિષ્ક્રિય કરતાં મોટી દુર્ઘટના ટળી IED બોમ્બ શોધવામાં DRGના જવાનોને મળી સફળતા, બોમ્બને કર્યો નિષ્ક્રિય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:10:03:1593938403-cgc-dnt-01-iedbam-av-cgc10085-05072020094306-0507f-1593922386-1072.jpg)
IED બોમ્બ શોધવામાં DRGના જવાનોને મળી સફળતા, બોમ્બને કર્યો નિષ્ક્રિય
રવિવારે સવારે DRG જવાનો પરચોલી ગામમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને આ સફળતા મળી હતી. દંતેવાડાના એસપી ડો.અભિષેક પલ્લવએ આ અંગે માહિતી આપી હતી.