નવી દિલ્હીઃ DA પર કાપ મુકવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કર્યા પ્રહાર. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, મારું માનવું છે કે, આ સમયે સરકારી કર્મચારીઓ પર કઠોર વલણ અપનાવવું યોગ્ય નથી.
DA પર કાપ મુકવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કર્યા પ્રહાર - મનમોહન સિંહ
DA પર કાપ મુકવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કર્યા પ્રહાર. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, મારું માનવું છે કે, આ સમયે સરકારી કર્મચારીઓ પર કઠોર વલણ અપનાવવું યોગ્ય નથી.
Manmohan Singh slams Center's decision to freeze DAs
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કાપ મુકવાના સરકારના નિર્ણયની નિંદા કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, હું માનું છું કે, આ સમયે સરકારી કર્મચારીઓ પર સરકારે કઠોર વલણ અપનાવવું જોઈએ નહીં.