નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટ કર્યું છે કે 25 મેથી ઘરેલું હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.
25 મેથી ઘરેલુ હવાઈ સેવા શરૂ થશે: કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી - Domestic flight will star
દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટિ્વટ કર્યું છે કે 25 મેથી ઘરેલું હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી
તેમણે ટ્વિટ કર્યું છે કે 25 મેથી એરલાઇન્સ તબક્કાવાર રીતે દેશમાં શરૂ થશે. એરપોર્ટ અને એરલાઇન્સને તૈયાર રહેવા જણાવાયું છે.