નિર્ભયાનો ઇલાજ કરનાર ડૉક્ટરે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું - ડૉ. વિપુલ કંડવાલ
દેહરાદુન: દિલ્હીમાં નિર્ભયાનો ઇલાજ કરનાર ગેસ્ટ્રો સર્જન ડૉ. વિપુલ કંડવાલે પટિયાલા હાઉસ કોર્ટે આપેલા નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. જ્યારે નિર્ભયાના ઇલાજ સમયની હાલતને યાદ કરતા તેની આંખોમાં દર્દ છુપાયેલું જોવા મળે છે. તેઓએ કહ્યું કે, નિર્ભયાને ઇલાજ માટે સફદરગંજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત જોઇને તે પોતે અચંબામાં પડી ગયા હતાં.
નિર્ભયાનો ઇલાજ કરનાર ડૉક્ટરે કોર્ટના નિર્ણયનો કર્યો સ્વાગત