ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુ: DMK નેતા દુરાઈ સામી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા - DMK નેતા દુરાઈ સામી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી, દ્રવિડ મુન્નેત્ર કડગમના (DMK) નેતા વી.પી. દુરાઈ સામી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

તમિલનાડુ
તમિલનાડુ

By

Published : May 22, 2020, 2:28 PM IST

ચેન્નાઈ: તામિલનાડુના મુખ્ય વિપક્ષી પાર્ટી, ટ્રવિડા મુનેત્ર કડગમ (DMK) ના નેતા વી.પી. દુરાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દુરાઇ સામીને ગુરુવારે DMKના ડેપ્યુટી જનરલ સેક્રેટરી પદેથી હટાવવામાં આવ્યા હતા.

દુરાઇ સામીએ કહ્યું હતું કે 'હું પીએમ નરેન્દ્ર મોદીની સરકારને ખૂબ નજીકથી જોઈ રહ્યો છું. તેઓ દલિત સમુદાયોના જીવનને ઉત્થાન માટે સખત મહેનત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details