અનાજ આયાત થતા ભાવ હાલ સ્થિર છે. પણ તેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થઇ કહ્ છે. તો ભારત ખાદ્ય ધન નિગમે દરમિયાનગીરી કરીને ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં અનાજની ખરીદી કરી હતી.. આ વર્ષે 20 લાખ ટનનો સ્ટોક હજુ બાકી છે. અને ખેડૂતો સાથે સરકાર પણ મોટુ નુકશાન સહન કરે છે. થોડો ભાવ કાબુમાં આવતા ગ્રાહકને થોડી રાહત છે. દેશમાં અનાજના ઉત્પાદન માટે જમીનમાં 3 હેક્ટરનો વધારો થયો છે.ચાસુ લર્ષે અનાજનું આયાત ઘટીને 10 લાખ ઘટી છે. હાલ તો ભાવ સ્થિર છે પણ આ સ્થિતિ ક્યાંસુધી ચાલકે કહેવુ મુશકેલ છે.
આયાત પર ખાસ ધ્યાન
અનાજનું ઉત્પાદન વરસાદ પર આધારિત રહે છે. જેમા કારણે પુરતા પાક અને ખેડૂતોને પુરતી કિમતને લઇને સંતોષ છે. ત્યારે અનાજમાં નવી જાતનું શશોધન નવી પધ્ધતિ અપનાવવીને પડે તેમ છે.કાનપુરમાં આવેલી અનાજ શંસોધન કેન્દ્ર દ્વારા આ માટે કેટલીક અનાજની જાત વર સંસોધન કરી રહ્યા છે. વર્ષ 2030 સુધીમાં દેશની વસ્તી 150 કરોડ થવાની શક્યતા છે.અને જરૂરિયાત 3.3 કરોડ વધવાની શક્યતા છે. અને એક હેક્ટર દીઢ 835 મેટ્રીક ટન ઉત્ર્પાદન યાય છે. ત્યારે 30 ટકા જમીનની જરૂરિયાત વધારે છે... તો છેલ્લાં એક દાયકામાં 20 ટટકાથી વધારે વિકાસ થયો નથી. ત્યારે આયાત દ્વારા જ ખેડૂતોને યોગ્ય મદદ મળી રહે.તો બીજી તરફ પેસ્ટીસાઇટને કારણે પાકને ભારે નુકશાન પણ થાય છે.જેમાં ખાસ કરીને તુવેરદાળ અને કપાસને ભારે નુકશાન થાય છે. જેમાં 50 ટકા સુધીનું નુકશાન કાબુમાં લીધુ છે. આદર્શ પ્રયત્નોને અંતે સારા પાકને લઇ શકાય તેમ છે પણ તેના માટે યોગ્ય માર્ગદર્શનની જરુર છે. તો પાણીની તંગીને કારણે 10 ટકા પાકનું નુકશાન થયુ છે.તેવામાં ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અને માઇક્રો ઇરીગેશન પધ્ધતિથી પાણીની બચત થઇ શકે અને નુકશાનને ટાળી શકાય છે.આ માટે સરકાર મોટા પાયે રોકાણ કરે છે. કારણ કે પાણી વિના અનાજ શક્ય જ નથી. ત્યારે અનાજના મુળ મજબુત થાય અને મુળ જમીનમાં નાઇટ્રોજનને વધારે શકે તેમ છે. ત્યારે આ રસ્તે ખેડૂતો સારો પાક લઇ શકશે.