અમરાવતી (આંધ્રપ્રદેશ): ધર્મા કૃષ્ણદાસે શનિવારે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો છે. આ પહેલા માર્ગ અને મકાન વિભાગમાં પ્રધાન રહેલા, ધર્મના કૃષ્ણદાસને આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો છે. કૃષ્ણદાસ નરસન્નપેતા મત વિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે અને હવે રાજ્યના પાંચ નાયબ મુખ્ય પ્રધાનો પૈકી એક છે.
ધર્મા કૃષ્ણદાસે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પદનો ચાર્જ સંભાળ્યો
અગાઉ માર્ગ અને મકાન વિભાગમાં પ્રધાન રહેલા ધર્મા કૃષ્ણદાસે શનિવારે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો હતો. તેમને રેવેન્યૂ, રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ્સનો વધારાનો પોર્ટફોલિયો પણ ફાળવવામાં આવ્યો છે.
ધર્મા કૃષ્ણદાસે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પદનો હવાલો સંભાળ્યો
તેમને રેવેન્યુ, રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ્સ પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યા છે. પીલી સુભાષચંદ્ર બોઝે રાજ્યસભાની ચૂંટણી વખતે રાજીનામુંઆપ્યા બાદ હવે મુખ્ય પ્રધાનનાપોર્ટફોલિયોનું સંચાલન કરી રહ્યા હતા.