ગુજરાત

gujarat

ETV Bharat / bharat

8 જૂનથી ભગવાન તિરૂપતિના દર્શન કરી શકશે શ્રદ્ધાળુ - Lockdown

8 જૂનથી શ્રદ્ધાળુઓ આંધ્રપ્રદેશ સ્થિત તિરૂપતિ મંદિરના દર્શન કરી શકશે. TTD વહીવટી તંત્રએ સાવચેતીના તમામ પગલા લઈને આ જાહેરાત કરી છે.

Lord Tirupati
ભગવાન તિરૂપતિ

By

Published : Jun 5, 2020, 7:51 AM IST

અમરાવતી: 8 જૂનથી શ્રદ્ધાળુઓ આંધ્રપ્રદેશ સ્થિત તિરૂપતિ મંદિરના દર્શન કરી શકશે. TTD વહીવટી તંત્રએ સાવચેતીના તમામ પગલા લઈને આ જાહેરાત કરી છે.

અમરાવતી: લોકડાઉનના અનલોક-1 તબક્કા અંતર્ગત સરકારે દેશના મોટા ધાર્મિક સ્થળો ખોલવાનો આદેશ આપ્યો છે. આ શ્રેણીમાં તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે, 8 જૂનથી ભક્તો સાવચેતી રાખીને ભગવાન બાલાજીના દર્શન કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details