તો કોને કયું ખાતુ મળ્યું
કેબિનેટ મિનિસ્ટર્સ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી-વડાપ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય. આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવવામાં આવ્યા નથી.
- રાજનાથ સિંહ- રક્ષા પ્રધાન
- અમિત શાહ- ગૃહ મંત્રાલય
- નિતીન ગડકરી- માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
- ડી.વી.સદાનંદ ગૌડા- રાસાયણિક અને ખાતર પ્રધાન
- નિર્મંલા સિતારમણ-નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
- રામવિલાસ પાસવાન- અન્ન અને પુરવઠો વીતરણ મંત્રાલય
- નરેન્દ્ર સિંહ તોમર-કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
- રવિશંકર પ્રસાદ-કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
- હરસિમરત કૌર બાદલ- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
- એસ. જયશંકર-વિદેશ મંત્રાલય
- રમેશ પોખરિયાલ નિશંક -માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
- થાવર ચંદ ગેહલોત-સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
- અર્જુન મુંડા-આદિવાસી મામલે મંત્રાલય
- સ્મૃતિ ઈરાની-મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય
- ડો.હર્ષવર્ધન- સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
- પ્રકાશ જાવડેકર-પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
- પીયૂષ ગોયલ-રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
- ધર્મેન્દ્ર પ્રધાન-ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
- મુખ્તાર અબ્બાસ નકવી -લઘુમતી મામલે મંત્રાલય
- પ્રહલાદ જોશી-સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ
- મહેન્દ્ર નાથ પાંડે-સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા
- અરવિંદ સાવંત-ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય
- ગિરિગાજ સિંહ-પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય
- ગજેન્દ્ર સિંહ શેખાવત-જળ શક્તિ મંત્રાલય