ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગ: અમિત શાહને મળશે પ્રદર્શનકારી, પોલીસે મંગાવી યાદી - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

દિલ્હી પોલીસે શાહીન બાગના પ્રદર્શનકારી પાસેથી અમિત શાહને મળવા જનારા લોકોની યાદી માગી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, યોજના બનાવવા માટે યાદી માગવામાં આવી છે.

ETV BHARAT
શાહીન બાગ

By

Published : Feb 16, 2020, 1:07 PM IST

Updated : Feb 16, 2020, 1:33 PM IST

નવી દિલ્હી: શાહીન બાગના પ્રદર્શનકારી રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે. મળતી માહિતી મુજબ, પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે શાહને મળવા જશે.

દિલ્હી પોલીસે અમિત શાહને મળવા જનારા શાહિન બાગના પ્રદર્શનકારીઓની યાદી માગી છે. આ અંગે પોલીસે કહ્યું કે, યોજના બનાવવા માટે યાદી માગવામાં આવી છે.

Last Updated : Feb 16, 2020, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details