- 5 ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાય
- 9 પોલીસકર્મીઓ ઘાયલ થયા
- પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી મારામારી
નવી દિલ્હીઃ કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્યો પર આરોપ છે કે, તેમને પ્રદર્શન કર્યુ હતું આ પ્રદર્શનને પોલીસે પરવાનગી આપી ન હતી.
- વિરોદ્ધ આંદોલન
ફરિયાદના આધારે મૉડલ ટાઉનના ધારાસભ્ય, અખિલેશ ત્રિપાઠી, કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર, શાલીમાર બાગની ધારાસભ્ય વંદના કુમારા, ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા અને મંગોલપુરીના ધારાસભ્યો રાખી બિડલાને અંદાજે 2 હજાર સફાઈ કર્મચારીઓને કોર્પોરેટ મુખ્યાલય નજીક એકઠા થયા હતા.