દિલ્લી ના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મોર્કેટ અગ્નિકાંડમાં 43 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગૃહ પ્રધાન અમિત શાહ
CM અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળે પહોચ્યા છે. તેમણે ટેવિટ કર્યું કે, આ ઘટના દુ:ખ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે.
રાહુલ ગાંધી
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.