ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 1462 કેસ નોંધાયા - Delhi Corona Update

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1462 નવા કેસ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 1લાખ 20 હજાર 107 થઇ છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 1462 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 1462 કેસ નોંધાયા

By

Published : Jul 17, 2020, 10:10 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોનાના નવા 1462 કેસ નોંધાયા છે. જેને લઈને કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1લાખ 20 હજાર 107 થઇ છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 1462 કેસ નોંધાયા

કોરોના સંક્રમણની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુ આંક પણ બધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાંં કોરોનાથી 26 લોકોના મૃત્યુ થયા છે.

કૉરોનાથી વધતા કેસ અને તેનાથી થતાં મૃત્યુ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો સ્વાસ્થ્ય પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 1, 608 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 99,301 લોકો કોરોનને માત આપી ચૂક્યા છે. કોનાથી મૃત્યુ પામેલા અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા બાદ કરતા દિલ્હીમાં કોરોનાના કુલ 17, 235 એક્ટિવ દર્દીઓ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 20, 464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details