ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના વિસ્ફોટઃ આજે પહેલીવાર પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર

રાજધાની દિલ્હીમાં એક દિવસમાં પહેલીવાર કોરોના કેસની સંખ્યા 1000 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1024 નવા કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં 16281 લોકો કોરોનાગ્રસ્ત છે.

delhi-corona-infection-figures-crossed-one-thousand-for-the-first-time-in-a-day
કોરોના વિસ્ફોટઃ દિલ્હીમાં એક દિવસમાં પહેલીવાર કોરોના કેસની સંખ્યા 1000ને પાર

By

Published : May 28, 2020, 10:54 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એક દિવસમાં પહેલીવાર કોરોના કેસની સંખ્યા 1000 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1024 નવા કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં 16281 લોકો કોરોનાગ્રસ્ત છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 1024 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં હવે કોરોના કેસની સંખ્યા 16681 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુના 13 કેસ નોંધાયા છે. દિલ્હીના કોરોનાથી કુલ મૃત્યુ દર 316 પર પહોંચી ગયો છે. આ સિવાય 24 કલાકમાં 231 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 7495 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીમાં 8470 એક્ટિવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details